Surat: વેક્સિનનો સ્ટોક ઓછો હોવાથી લોકો ખાઈ રહ્યાં છે ધક્કા, લોકોએ સરકાર પાસે શું કરી માંગ?
Continues below advertisement
સુરત(Surat)માં વેક્સિનેશન(Vaccination) સેન્ટર પર વેક્સિનનો સ્ટોક ઓછો હોવાના કારણે લોકોને ધરમના ધક્કા પડી રહ્યાં છે. સુરતના રૂસ્તમપુરા કોમ્યુનિટી હોલ ખાતે આ માત્ર 155 લોકોને જ ટોકન આપવામાં આવ્યા છે. આજે માત્ર 16 હજાર ડોઝનું જ વિતરણ કરાયું છે.
Continues below advertisement