સુરતઃ આશાદીપ શાળાના સંચાલકોને બદનામ કરનાર વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ
Continues below advertisement
સુરતની આશાદીપ શાળાના સંચાલકોને બદનામ કરનાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ(police complaint) કરવામાં આવી છે. કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર સહિત સાત વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવાઈ છે. ફી મુદ્દે વાલીઓને ઉશ્કેર્યા હતા.
Continues below advertisement