PM મોદીના પ્રવાસને લઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તડામાર તૈયારીઓ, જુઓ વીડિયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 31 ઓક્ટોમ્બરના રોજ ગુજરાતના પ્રવાસે આવાના છે. પીએમ મોદીના પ્રવાસને લઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આજે બીએસફ. સી. આઇ એફ .એસ. SRP CRPF, NSG, કમાન્ડો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવી પહોંચ્યા છે. અને આવતી કાલ એકતા પરેડનું રિહર્સલ શરૂ થશે. પીએમ મોદીની ઉપસ્થિતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પરેડ યોજાશે.