સુરતમાં કોરોનાના વધતા કેસ અંગે શું કહી રહી છે જનતા? જુઓ વીડિયો

Continues below advertisement

કોરોનાની સ્થિતિ વકરી રહી હોવાનું સુરત મનપા કમિશનરે નિવેદન આપ્યું છે. તેમણે લોકોને રસી લેવા માટે અપીલ કરી હતી. માત્ર છ દિવસમાં જ સુરતમાં કોરોના સંક્રમણના કેસ ડબલ થયા છે. રાજ્યમાં રોજ સૌથી વધારે કેસ સુરતથી આવી રહ્યા છે. 10 માર્ચના રોજ સુરતમાં 127  કેસ આવ્યા હતા. જે વધીને છેલ્લા 24 કલાકમાં 263 સુધી પહોંચી ચૂક્યા છે

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram