સુરતના કતારગામમાં કિરણ હોસ્પિટલમાં ઇન્જેક્શન મેળવવા લાગી લોકોની લાઇન, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Apr 2021 07:39 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતના કતારગામમાં આવેલી કિરણ હોસ્પિટલ બહાર રેમેડિસિવિર ઇન્જેક્શન મેળવવા લોકો લાંબી લાઈન લગાવીને ઉભા છે. ઉનાળાની ભર બપોરે લોકો ભૂખ્યા અને તરસ્યા પોતાના સ્વજનને કોરોનાથી બચાવવા ઇન્જેક્શન મેળવવા લાઈન લગાવીને ઉભા છે. સેવાભાવી સંસ્થા દ્ધારા લાઈનમાં ઉભા રહેલા લોકો માટે પાણીની વ્યવસ્થા કરાય છે.