સુરત ગ્રામ્ય વિસ્તારમાં ધોળા દિવસે લૂંટ, જવેલર્સની દુકાનમાં 8 લાખની લૂંટ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 Jul 2021 04:21 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરત ગ્રામ્ય વિસ્તારમાં ધોળા દિવસે લૂંટની ઘટના બની છે. જવેલર્સની દુકાનમાં 4 બુકાનીધારી શખ્સો પ્રવેશ્યા હતા. અને 8 લાખની લૂંટ ચલાવી હતી. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.