સુરતઃ આ વિસ્તારમાં એક જ પરિવારના છ સભ્યો થયા કોરોના સંક્રમિત, જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Oct 2021 02:28 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતના ભરથાણામાં એક જ પરિવારના છ સભ્યો કોરોના સંક્રમિત થયા છે. તમામ સભ્યોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. પરિવારના એક સભ્યની સોમનાથ ટ્રાવેલ હિસ્ટ્રી મળી આવી છે. પરિવારના સંપર્કમાં આવેલા લોકોની પણ તપાસ કરાશે.