SOU Tourist Record | સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું પ્રવાસીઓની પહેલી પસંદ, કેટલા લોકોએ લીધી મુલાકાત?
gujarati.abplive.com
Updated at:
30 Dec 2023 07:22 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppSOU Tourist Record | સ્ટેચ્યુ ઓફ યુનિટી એ પ્રવાસીઓ નો ઐતિહાસિક આંકડો પાર કર્યો. 2018 થી અત્યારસુધી માં પોણા બે કરોડ પ્રવાસીઓ એ સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાત લીધી છે. હાલ માં 23 ડિસેમ્બર થી 29 ડિસેમ્બર સુધી 4 લાખ પ્રવાસીઓ એ મુલાકાત લીધી છે. 1 જાન્યુઆરી 2024 ના રોજ 1 લાખ પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લે તેવી શક્યતા. સ્ટેચ્યુ પર આવતા પ્રવાસીઓ ને 30 ઇલેક્ટ્રિક બસ ની સુવિધા આપવામાં આવે છે જ્યારે 10 ગોલ્ફ કાર્ટ ની સુવિધા પણ આપવામાં આવી રહી છે હજુ બીજી 10 ગોલ્ફ કાર્ટ ટુક સમય માં સ્ટેચ્યુ ઓફ યુનિતું ખાતે મુકવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી આવનાર પ્રવાસીઓ નોમીનલ ચાર્જ આપી ને આખા દિવસ માટે ગોલ્ફ કાર્ટ પણ બુક કરી શકે છે.