દક્ષિણ ગુજરાતની વીર નર્મદ યુનિવર્સિટી સિન્ડિકેટે ફી ઘટાડાનો લીધો નિર્ણય, જુઓ વીડિયો
Continues below advertisement
વીર નર્મદ યુનિવર્સિટી સિન્ડિકેટે ફી ઘટાડાનો નિર્ણય લીધો હતો. એફિલેશન ફી 50 ટકાની જગ્યાએ 100 ટકા અને ટ્યુશન ફી 20 ટકાની જગ્યાએ 12 ટકા માફ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સરકારની એફઆરસી ફી મામલે નિર્ણય લેશે.
Continues below advertisement