દિવાળીના તહેવારમાં એસટી નિગમને 7 કરોડ કરતા વધુની આવક, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

દિવાળીના તહેવારમાં એસટી નિગમને સારી આવક થઇ. જેની પાછળએ કારણ હતું કે,, ખાનગી બસના ભાડા વધુ હતા. અને બીજી તરફ એસટી નિગમે 1500 જેટલી બસ દોડાવી હતી. આ બસમાં નિયમિત ભાડા જ રાખવામાં આવ્યા હતા. એસટી નિગમને 7 કરોડ કરતા વધુની આવક થઇ છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram