મનસ્વી રીતે ઉઘરાવાતા દંડ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવાની રાજ્ય સરકારના મંત્રીની ચીમકી

Continues below advertisement

રાજ્યના આરોગ્ય મંત્રીએ શહેર ટ્રાફિક DCP ને પત્ર લખી શહેર પોલીસ દ્વારા માસ્ક સિવાયના અન્ય દંડોમાથી નાગરિકોને મુક્તિ આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. એમ્બ્રોડરીના વ્યવસાય સાથે સંકળાયેલ પોતાની ટુ- વ્હીલર પર પોટલા લઈને જતા શ્રમિકો પાસેથી દંડની વસૂલાત કરવામાં આવે છે. શહેર ટ્રાફિક પોલીસે માસ્ક સિવાય દંડ ઉઘરાવશે તો રોડ પર આવવાની ચીમકી ઉચ્ચારી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram