સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ક્યારે ખુલ્લુ મુકાશે, જુઓ વીડિયો

Continues below advertisement
વિશ્વ ની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી (statue of unity) 17 ઓક્ટોબરના રોજ પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકાશે. કોરોના મહામારીના (Covid-19 Pandemic)  કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી છેલ્લા 7 મહિનાથી બંધ હતું પરંતુ હવે 17 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે ફરીથી ખુલ્લુ મુકવામાં આવશે. અહી કોરોના ગાઇડલાઇનનું પાલન કરાવવા માટે સાઇન બોર્ડ લગાવવામાં આવ્યા છે.  પ્રવાસીઓને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવવા માટે ત્યાં માર્કિંગ પણ કરવામાં આવ્યું છે . અહી મુલાકાતે આવનારા પ્રવાસીઓએ ઓનલાઇન ટિકિટ બુકિંગ કરાવવાની રહેશે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram