સુરતમાં ફાયર સેફટીના અભાવે SMCની કડક કાર્યવાહી, જુઓ કયા એકમો કરાયા સીલ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Jun 2021 02:19 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતમાં ફાયર સેફટીના અભાવે SMCએ તવાઈ બોલાવી છે. ફાયર વિભાગે ચોથા દિવસે પણ કારવાઈ યથાવત રાખી છે.