Suleman Patel | મારામારીના કેસમાં કોંગ્રેસ નેતા સુલેમાન પટેલની મુશ્કેલીમાં વધારો, કોર્ટે આગતરા જામીન ફગાવ્યા
Continues below advertisement
Suleman Patel | દહેજના જોલવા ગામે મારામારી અને જીવલેણ હુમલાની ઘટનામાં કોંગી અગ્રણી સુલેમાન પટેલના આગોતરા જામીન ભરૂચ કોર્ટે ફગાવ્યા. 23 ઓકટોબર 2023એ મારામારીની ઘટનામા સુલેમાન પટેલ સહિત 6 લોકો સામે ફરિયાદ નોંધાઇ હતી. સુલેમાન પટેલ 2 વખત વાગરા વિધાનસભા બેઠક પર કોંગ્રેસ તરફે ચૂંટણી લડી ચુક્યા છે. ગુનામાં 5 આરોપીઓએ ધરપકડ બાદ કરેલી રેગ્યુલર જામીન અરજી પણ રદ કરાઈ.
Continues below advertisement
Tags :
Bharuch Police Suleman Patel Bharuch Congress Leader Congress Leader Suleman Patel Bharuch Court