સુરત:ઓલપાડના શેરડી ગામની મૈત્રી પટેલે 19 વર્ષની ઉંમરે કમર્શિયલ પાયલટનું લાઇસન્સ મેળવ્યું

Continues below advertisement

સુરતના ઓલપાડ તાલુકાના શેરડી ગામની મૈત્રી પટેલે 19 વર્ષની ઉંમરે કમર્શિયલ પાયલટનું લાઇસન્સ મેળવ્યું છે. અમેરીકામાં 18 મહિનાનો કોર્સ 6 મહિનામાં પૂર્ણ કર્યો છે. હવે મૈત્રી પટેલ બોઈંગ વિમાન ઉડાવવા માંગે છે. ખેડૂત પરિવારની દીકરી છે મૈત્રી પટેલ. માતા સુરત મનપામાં કામ કરે છે અને પિતા ખેડૂત છે. 

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram