સુરતઃ ડિંડોલી વિસ્તારમાં પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ, આરોપીની કરાઈ અટકાયત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Aug 2021 10:31 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરત( Surat)ના ડિંડોલી(Dindoli) વિસ્તારમાં પાંચ વર્ષની બાળકી પર નરાધમે દુષ્કર્મ આચર્યું છે. છેલ્લા બે દિવસથી આરોપી નવા મકાનના કલરકામ માટે આવતો હતો. બાળકી રમી રહી હતી ત્યારે એકલતાનો લાભ ઉઠાવી ચોકલેટ આપવાના બહાને દુષ્કર્મ આચર્યું હતું.