સુરત:4 વર્ષના બાળકને મ્યુકરમાઇકોસિસના લક્ષણ, સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો

Continues below advertisement

સુરતમાં (Surat) 4 વર્ષના બાળકને મ્યુકરમાઇકોસિસના (mucorrhoea) લક્ષણ (symptoms) દેખાતા તંત્ર હરકતમાં આવ્યું છે. બાળકને તુરંત સારવાર (treatment) માટે હોસ્પિટલ (hospital) ખસેડાયો હતો. આટલા નાના બાળકને મ્યુકરમાઇકોસિસના લક્ષણ દેખાવાનો આ પ્રથમ કિસ્સો છે. જ્યાં એક તરફ કોરોના કેસ ઓછા થઈ રહ્યા છે. ત્યાં મ્યુકરમાઇકોસિસની દહેશત આહટ આપી રહી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram