સુરતઃ PM નરેન્દ્ર મોદીના જન્મદિવસ નીમિત્તે બાઈક રેલીનું કરાયું આયોજન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Sep 2021 04:34 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરત( Surat)માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi)ના જન્મદિવસ નીમિત્તે મહિલા સશક્તિકરણના ભાગ રૂપે બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીમાં શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.