સુરત: સિટીલાઈટ વિસ્તારમાં કાર ચાલકે બાળકને કચડી નાખ્યો, CCTV ફૂટેજ સામે આવ્યા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Sep 2021 11:54 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતના સિટીલાઈટ વિસ્તારમાં કાર ચાલકે બાળકને કચડી નાખ્યો હતો. જેની CCTV ફૂટેજ સામે આવ્યા છે. સાડા 3 વર્ષનો બાળક રમતો હતો ત્યારે આ ઘટના બની હતી. કાર ચાલક ઝીલ વઘાસિયાની પોલીસે ધરપકડ કરી છે. પરિવારે મૃતક બાળકના આંખનું દાન કર્યું છે.