સુરતઃ કાપોદ્રામાં બાળકી ગુમ થયાનો કિસ્સો, પોલીસે ગણતરીના કલાકમાં મેળવી ભાળ
abp asmita
Updated at:
04 Mar 2022 07:36 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતના કાપોદ્રામાં બાળકી ગુમ થયાનો કિસ્સો સામે આવ્યો છે. પોલીસે પ્રશંસનીય કામગીરી કરીને આ બાળકીને બે કલાકના સમયમાં જ ખોળી લીધી હતી. ત્રણ વર્ષની બાળકી રમતા રમતા ગુમ થઈ હતી.