Surat: વરાછામાં કારના બોનેટમાં અચાનક આગ લાગતા બની ભડથુ, જાનહાની ટળી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
23 Jul 2021 04:33 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરત(Surat)ના વરાછામાં આવેલ યોગી ચોકમાં સવારના સમયે સમર્પણ હોસ્પિટલ(Samarpan Hospital)ની બહાર રસ્તા પર પાર્ક કરેલી કારમાં અચાનક આગ લાગી ગઈ હતી. કારના બોનેટમાં અચાનક આગ લાગતા કાર સળગવા લાગી હતી. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.