સુરતઃ પોસ્ટ વિભાગ તરફથી આંતરરાષ્ટ્રી બિઝનેસ સેન્ટર શરૂ કરવાનો નવતર પ્રયોગ
abp asmita
Updated at:
02 Nov 2021 05:28 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતમાં પોસ્ટ વિભાગ તરફથી આંતરરાષ્ટ્રીય બિઝનેસ સેન્ટર શરૂ કરવામાં આવશે. જેની બુધવારે સી.આર.પાટીલ શરૂઆત કરાવડાવશે. જેમાં પોસ્ટના માધ્યમથી ઉદ્યોગકારોને નિકાસની સુવિધા પુરી પાડવામાં આવશે.