સુરતના વરાછામાં લગ્ન આયોજકને ફટકારાયો પાંચ હજાર રૂપિયાનો દંડ, જુઓ વીડિયો

Continues below advertisement
સુરત : વરાછા બી ઝોનમાં લગ્ન આયોજકને 5000 નો દંડ ફટકારવામં આવ્યો છે. સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક વગર લગ્ન આયોજન કરતા દંડ ફાટકરાયો છે. સુરત મહાનગર પાલિકાએ નિયમોના ભંગ બદલ રાહુલભાઈ જીવાણી નામના આયોજકને દંડ ફટકાર્યો હતો. લગ્ન ગંગા જમના સોસાયટી ની વાડી હતા.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram