Surat | ધસમસતા પાણીના પ્રવાહમાં તણયો યુવક, સ્થાનિકોએ કર્યું દિલધડક રેસ્ક્યુ Watch Video
abp asmita
Updated at:
25 Aug 2024 11:56 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppSurat | ધસમસતા પાણીના પ્રવાહમાં તણયો યુવક, સ્થાનિકોએ કર્યું દિલધડક રેસ્ક્યુ Watch Video
સુરતમાં ધસમસતા પાણીના પ્રવાહમાં પસાર થવું સુરતમાં યુવકને પણ ભારે પડ્યું છે. અહીંયાના ઉમરપાડાના ગુંડી કુવા ગામમાં પાણીમાં ધસમસ્તા પ્રવાહમાં તણાતા તણાતા યુવક બચી ગયો છે.. સ્થાનિકોએ ધસમસતા પાણીમાંથી યુવકને બચાવ્યો છે. તો સ્થાનિકોએ બાઈક ચાલકને મહામહેનતે બચાવ્યો છે. સ્થાનિકોએ રેસ્ક્યુ કર્યું છે.... સુરત જિલ્લાના ગુંડીકુવા ગામે બાઈક ચાલક તણાયો હતો. રોડ પર ધસમસતા પાણીના પ્રવાહમાં આ બાઈક ચાલક પોતાનું બાઈક પસાર કરી રહ્યો હતો એ સમયે તેને તણાતો બચાવ્યો છે ત્યાંના સ્થાનિકો એકઠા થઈ ગયા અને તુરંત આ બાઈક ચાલકનું રેસ્ક્યુ કર્યું હતું... બાઈક તણાતા યુવકના રેસ્ક્યુનો આ વીડિયો તમને હચમચાવી દેશે..