Surat: જુગારના ઝગડામાં મિત્રને બચાવવા વચ્ચે પડેલા યુવકે ગુમાવ્યો જીવ
Continues below advertisement
સુરતના ઉમરાગામમાં જુગારના ઝઘડામાં હત્યાની ઘટના સામે આવી છે. મધરાત્રે યુવાનોનો જુગાર રમ્યા બાદ ઝઘડો થયો હતો. તેમાં મિત્રને બચાવવા પડેલા યુવક અજય પર ચપ્પુથી હુમલો થયો હતો અને તેને પેટ અને છાતિના ભાગે ચપ્પુના ઘા વાગતાં મોત નીપજ્યું હતું.
Continues below advertisement