Surat: લિંબાયત વિસ્તારમાં યુવકની છરીના ઘા ઝીંકીને કરાઈ હત્યા, જુઓ વીડિયો
abp asmita
Updated at:
10 Jun 2022 11:47 AM (IST)
સુરતમાં વધુ એક હત્યાની ઘટના બની છે. લિંબાયત વિસ્તારમાં યુવકની છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી છે.