સુરતઃ લિંબાયત વિસ્તારમાં એક યુવક જાહેરમાં કરાયો જીવલેણ હુમલો, યુવકનું થયું મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Oct 2021 04:47 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતના લિંબાયત વિસ્તારમાં એક યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. લિંબાયતની ગિરીરાજનગર ઈન્ડસ્ટ્રીયલમાં ધર્મેશ નામના યુવકની હત્યા કરી તિક્ષ્ણ હથિયાર વડે જાહેરમાં હત્યા કરાઈ છે. હત્યાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.