Surat Accident | સુરતમાં કચરાની ગાડીએ બાઇક ચાલકને અડફેટે લેતા મોત
gujarati.abplive.com
Updated at:
08 Nov 2023 04:02 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતમાં કોઝવે નજીક પાલિકાના કચરા ગાડીએ બાઇક ચાલકને અડફેટે લેતાં મોત નિપજ્યું હતું. યુવકના મોતના પગલે પરિવારે આર્થિક આધાર ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. હાલ પોલીસે અકસ્માતનો કેમ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જહાંગીરાબાદ વિસ્તારમાં આવેલી ગંગનગરમાં 36 વર્ષીય દર્શન રતિલાલ પટેલ પરિવાર સાથે રહેતો હતો. દર્શન પરિવારનો એકનો એક દીકરો હતો.