સુરતઃ આ વિસ્તારમાં ચાર વર્ષની બાળકીને દુષ્કર્મ બાદ અવાવરુ ફેંકી આરોપી ફરાર
Continues below advertisement
સુરતના સચિન GIDC વિસ્તારમાં ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના બની છે. દુષ્કર્મ આચરીને ગીંજા મિલ નજીક આ બાળકીને ફેંકીને આરોપી ફરાર થઈ ગયો છે. ઈજાગ્રસ્ત બાળકીને સારવાર માટે ખસેડવામાં આવી છે.
Continues below advertisement