સુરતઃ કિડની ડોનેટ કરવાની લાલચ આપી પૈસા ખંખેરતી ગેંગનો આરોપી ઝડપાયો,જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

સુરત( Surat)માં કિડની ડોનેટ કરવાની લાલચ આપી પૈસા ખંખેરતી ગેંગ(money laundering gang )નો આરોપી ઝડપાયો છે. આફ્રિકન નાગરિકની સુરત સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે. એક યુવકને કિડની આપવા માટે ચાર કરોડ રૂપિયાની લાલચ આપી હતી. 

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram