સુરત: અલ્પેશ કથીરિયાએ મોટો દાવો, ભાજપ, કોંગ્રેસ અને AAPમાં જોડાવવા મળ્યું આમંત્રણ
Continues below advertisement
સુરત (Surat) જેલમાંથી મુક્ત થયા બાદ PAASના નેતા અલ્પેશ કથીરિયાએ (Alpesh Kathiria) મોટો દાવો કર્યો છે. અલ્પેશ કથીરિયાએ જણાવ્યુ છે કે,, ભાજપ, કોંગ્રેસ અને AAP (BJP, Congress and AAP) આ ત્રણ પક્ષમાં જોડાવવા માટે આમંત્રણ મળ્યું છે. રાજનીતીમાં આવવું કે નહીં એ PAASની બેઠક બાદ નક્કી કરીશું. ભાજપ કેસ પાછા ખેચશે તો PAASનું વલણ બદલાય તેવું અલ્પેશ કથીરિયાએ કહ્યું છે.
Continues below advertisement