સુરત: રેસ્ટોરન્ટની બહાર પાકિસ્તાની ડિનરની જાહેરાત, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
14 Dec 2021 01:06 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતમાં એક રેસ્ટોરન્ટની બહાર પાકિસ્તાની ડિનરની જાહેરાત કરતા હોબાળો થયો હતો. બજરંગ દળના કાર્યકર્તાઓએ અહીં પોંહચીને હંગામો કર્યો હતો વિરોધ નોંધાવી બેનર તોડ્યું હતું.