સુરતઃ અડાજણ-પાલ વિસ્તારમાં અસામાજિક તત્વો બન્યા બેફામ, ચાર બાઈકમાં ચાંપી આગ
abp asmita
Updated at:
06 Nov 2021 11:46 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતના અડાજણ-પાલ વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. અહીંયા અસામાજિક તત્વોએ એક સાથે ચાર જેટલી બાઈકમાં આગ લગાવી છે.સૂડા આવાસમાં કેટલા શખ્સોએ ચાર બાઈકમાં આગ લગાવી દીધી છે.