સુરતઃ ભાજપના નેતા PVS શર્માને વધુ એક દિવસના રિમાન્ડ પર મોકલાયા
Continues below advertisement
પૂર્વ આઇટી અધિકારી અને ભાજપ નેતા PVS શર્માને વધુ એક દિવસ ના રિમાન્ડ પર મોકલાયા હતા. અગાઉ ઉમરા પોલીસે 1 દિવસ ના રિમાન્ડ મેળવ્યા હતા. ઉમરા પોલીસે કોર્ટમાં રજૂ કરી સાત દિવસના રિમાન્ડ માંગ્યા હતા. PVS શર્માના અખબારને સરકારી જાહેરાતો વધુ મળે તે માટે પ્રિન્ટ થતી કોપીઓ વધુ બતાવી હતી
Continues below advertisement