Surat | વરાછામાં ગેરકાયદે દબાણો પર ફરી વળ્યું બુલડોઝર, 150થી વધુ ઝુંપડાઓ તોડાયા
abp asmita
Updated at:
11 Mar 2024 10:19 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppSurat | વરાછામાં ગેરકાયદેસર બાંધકામ પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. અહીંયા 150થી વધુ ઝૂંપડાઓને તોડી પાડવામાં આવ્યા છે. આ વિસ્તાર અસામાજિક તત્વોનો અડ્ડો પણ બની ગયો હતો. પોલીસને સાથે રાખી મનપાએ દબાણો પર બુલડોઝર ફેરવી દીધું હતું.