સુરત: શાળાએ જતા બાળકો કોરોના સંક્રમિત, મનપા થયુ સતર્ક, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

સુરતમાં શાળાએ જતા બાળકો કોરોના સંક્રમિત થયા છે. આ તરફ દક્ષિણ આફ્રિકાની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા યુવક પણ ઓમીક્રોન વેરિયંટથી સંક્રમિત થઇ ચુક્યો છે. આ કેસ બાદ સુરત કોર્પોરેશન સતર્ક થયું છે. અને તમામ શાળાઓને કોવિડ ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવા જણાવ્યું છે. શાળામાં કેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકો હાજર છે. તથા કોને કોરોના થયો છે તે બાબતે માહિતી આપવા તાકીદ કરાઈ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram