Surat: ઈન્જેક્શન માટે લાગતી લાઈન અંગે કલેક્ટરે શું કરી સ્પષ્ટતા?,જુઓ વીડિયો
Continues below advertisement
સુરતના કલેક્ટરે એકે મોટું નિવેદન આપતા કહ્યું કે, સુરતમાં ઓક્સિજનની જરૂરિયાત વાળા કેસની સંખ્યા વધી છે. ઈન્જેક્શન માટે લાગતી લાઈન માટે પણ તેમને સ્પષ્ટતા કરી છે કે દર્દીઓના સગાઓએ ઈન્જેક્શન લેવા જરૂરી નથી.હોસ્પિટલ દર્દીઓના પરિવારજનોને મોકલશે તો કાર્યવાહી કરાશે.
Continues below advertisement