સુરત કલેક્ટર, પોલીસ કમિશનર અને મનપા કમિશનરે કોરોનાની વેક્સિન લીધી, જુઓ વીડિયો

Continues below advertisement
સુરત કલેક્ટર, પોલીસ કમિશનર અને મનપા કમિશનરે કોરોનાની વેક્સિન લીધી હતી. પોલીસ કમિશનર અજય તોમરે કોરોનાની વેક્સીન લીધી હતી. કલેક્ટર ધવલ પટેલ અને મનપા કમિશનર બંચ્છાનિધી પાનીએ પણ કોરોનાની વેક્સીન લીધી હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram