Surat: પાટીદારોના વિસ્તારમાં ગાર્ડનનું નામ બદલીને શું કરી દેવાતાં થયો વિવાદ ?
Continues below advertisement
સુરતમાં પાટીદાર વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડનનું નામ બદલી દેવાતાં વિવાદ થયો છે. આ ગાર્ડનનું નામ યોગી ગાર્ડન હતું તે બદલીને પાટીદાર ગાર્ડનનું બોર્ડ લગાવી દેવાયું છે. આમ આદમી પાર્ટી (આપ)ના કોર્પોરેટર ધર્મેશ ભંડેરીની આગેવાનીમાં ગાર્ડન નું નામ બદલાયું હોવાની ચર્ચા ચાલી રહી છે.
Continues below advertisement