સુરત કોર્પોરેશનની કાર્યવાહી, કેમ હોસ્પિટલોને પાઠવાઈ નોટિસ ?

Continues below advertisement

કોરોનામાં મૃત્યુ પામનાર લોકોની માહિતી પોર્ટલ પર ન મૂકનાર ખાનગી હોસ્પિટલ સામે કાર્યવાહી કરાઇ છે. સુરત કોર્પોરેશને આ મામલે તજવીજ હાથ ધરી છે. કોરોનાકાળમાં કેટલીક હોસ્પિટલોએ કરેલી દાદાગીરી હવે ખુલ્લી પડી રહી છે. જેને લઈને નોટિસ ફટકારવામાં આવી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram