Surat Crime | બ્યુટિપાર્લરમાં હજારો રૂપિયાની કમાણી કરવાની લાલચ આપી 15 જેટલા લોકોએ આચર્યું દુષ્કર્મ

Continues below advertisement

Surat Crime | બ્યુટિપાર્લરમાં મહિને 30 હજાર રૂપિયાની કમાણીની લાલચ આપીને આરોપીઓ સગીરાને લઈ ગયા હતા અને હોટલમાં ટૂંકા કપડા પહેરાવી અશ્લિલ ડાન્સ કરાવ્યો હતો. 15 જેટલા લોકોએ દુષ્કર્મ પણ આચર્યું હતું. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram