Surat Crime | સચિન વિસ્તારમાં ખાડીમાં મળી મહિલાની લાશ, પોલીસ તપાસ શરૂ
abp asmita
Updated at:
20 Mar 2024 12:19 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppSurat Crime | સચિન વિસ્તારમાંથી ખાડીમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. પોલીસ તપાસમાં આ મહિલાની હત્યા થયાનો ખુલાસો થયો છે. હત્યા કેમ કરવામાં આવી તે દિશામાં પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે.