Surat:ઈકો કારમાંથી સાઈલેન્સરની ચોરી કરતા સાત આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યા,કેટલાનો મુદ્દામાલ કર્યો કબ્જે?

Continues below advertisement

સુરતમાં ઈકો કારમાંથી સાઈલેન્સરની ચોરી કરતી ટોળકી સક્રિય થઈ હતી. આ અંગે ક્રાઈમ બ્રાન્ચે વોચ ગોઠવી સાત આરોપીને ઝડપી પાડ્યા છે. આ તમામ પાસેથી 21 સાઈલેન્સર સહિત 10 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram