Surat Crime | સસ્પેન્ડેડ પોલીસકર્મીએ ભાજપના નેતાને મુક્કો મારતા થયું મોત, જુઓ વીડિયો
Continues below advertisement
Surat Crime | સુરતમાં સસ્પેન્ડેડ પોલીસકર્મીએ ભાજપના નેતાને મુક્કો મારતા મોત થયું છે. કોઈ પોસ્ટને લઈને બન્ને વચ્ચે વિવાદ હતો. આ પોસ્ટને લઈને જ મારામારીની સ્થિતિ સામે આવી હતી.
Continues below advertisement