Surat માં પુણા-કુંભારિયા રોડ પર APMCની સામે લોકોની એકઠી થઇ ભીડ, અનેક લોકો માસ્ક વિના જોવા મળ્યા

Continues below advertisement

સુરત (Surat)માં વધતા કોરોના (corona) સંક્રમણ વચ્ચે હજુ પણ અમુક લોકો બેદરકાર છે. પુણા-કુભારિયા રોડ પર આવેલ શાક માર્કેટમાં લોકોની ભીડ એકત્રીત થઈ હતી. વેપારીઓ અને ગ્રાહકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી રહ્યા નથી. અનેક લોકો માસ્ક પહેર્યા વિના જ ફરી રહ્યા છે. એક તરફ પ્રશાસન કોરોના સંક્રમણને અટકાવવા માટે પ્રયાસ કરી રહ્યું છે તો બીજી તરફ અમુક લોકો હજુ પણ બેદરકાર છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram