સુરત સાયબર ક્રાઇમને મળી મોટી સફળતા, ઓનલાઇન છેતરપિંડી કરતાં 6 આરોપી ઝડપાયા

Continues below advertisement

સુરતમાં RBL બેન્ક ક્રેડિટ કાર્ડની છેતરપિંડીમાં સુરત સાયબર ક્રાઇમને મોટી સફળતા મળી છે. વીજ બિલના નામે ઓનલાઇન છેતરપિંડી કરતી ઝારખંડની ટોળકી ઝડપાઇ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram