સુરત: જાહેર સ્થળોએ પ્રવેશ મામલે કોરોના વેક્સીનના ડોઝ જરૂરી, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

સુરતમાં વધી રહેલા કોરોના કેસ મામલે મનપાએ નિર્ણય લીધો છે કે,, જેઓએ રસી નથી લીધી તેમને જાહેર સ્થળોએ પ્રવેશ નહિ મળે. બાગ-બગીચા, પુસ્તકાલય, વગેરે સ્થળોએ વેક્સીન વિના એન્ટ્રી નહિ મળે. તેમ જણાવાયું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram