Surat: આ શાળામાં વિદ્યાર્થીઓની બેગમાંથી મળ્યા નશીલા પદાર્થ, શાળા સંચાલકો પર ઉઠ્યા સવાલ
abp asmita
Updated at:
09 Jun 2022 11:33 AM (IST)
સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા વિવાદમાં આવી છે. અહીંયા વિદ્યાર્થીઓની બેગમાંથી નશીલા પદાર્થ મળી આવ્યા છે.