સુરત: ભાંડુત અને સેલુત ગામમાં ખેડૂતોના સિંચાઇ માટે વલખાં, 15 દિવસથી પાણી માટે કરી રજૂઆત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Aug 2021 07:49 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતના (Surat) ભાંડુત અને સેલુત ગામમાં (Bhandut and Selut villages) ખેડૂતોને સિંચાઇ માટે પાણી ન મળતા ખેડૂતો પરેશાન છે. ખેડૂતોએ સિંચાઇ વિભાગ પહોંચીને પાણી આપવા માટે માંગ કરી છે. 15 દિવસથી પાણી માટે રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી સિંચાઇ માટે કોઈ કાર્યવાહી નથી કરાઇ.