સુરત મેયર સહિત પાંચ કોર્પોરેટરોને થયો કોરોના, છેલ્લા 15 દિવસમાં કેસમાં 280 ટકાનો થયો વધારો

Continues below advertisement

ગુજરાતમાં કોરોનાએ (Surat Corona Cases) વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. જેમાં સુરત અને અમદાવાદની સ્થિતિ વધારે ગંભીર છે. ડાયમંડ સિટી (Diamond City) તરીકે ઓળખાતા સુરતમાં  છેલ્લા 15 દિવસમાં કોરોના બેકાબૂ બનતા 5370 વ્યક્તિને ભરડામાં લીધા છે. જેમાં 24 વ્યક્તિના  મોત થયા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram